Breaking News/
ભાવનગરઃ તળાજામાં ટ્રક ચાલકે લીધો યુવકનો ભોગ તલ્લી ગામે નિર્દોષ યુવકનો લેવાયો ભોગ માઇનિંગ કામ કરતી ટ્રકે યુવકને લીધો અડફેટે અલ્ટ્રા ટેકની ઓફીસ પર લોકોએ હુમલો કર્યો
