વ્યાજખોરો બેફામ/
ભાવનગરમાં ફરી એક વાર વ્યાજખોરો બન્યા બેફામ પૈસાની લેતીદેતીમાં વ્યાજખોરોએ કરી મારામારી શહેરના અક્ષરપાર્ક વિસ્તારમાં બની મારામારીની ઘટના ખારીયા હનુમાન પાસે રહેતા યુવકને મરાયો માર નરેશ પરમાર નામના યુવકને મારવામાં આવ્યો માર અજય મકવાણા પાસેથી યુવકે લીધા હતા વ્યાજે રૂપિયા વ્યાજે લીધેલ રૂ. 20 હજારનું વ્યાજ નહીં આપતા માર મરાયો અજય તથા અન્ય લોકોએ મળી યુવકના ઘરે પથ્થર મારો કર્યો લાકડી, ધોકા, પાઇપ જેવા હથિયાર વડે હુમલો પણ કર્યો હતો હુમલામાં બે થી ત્રણ લોકોને પહોંચી ઇજાઓ ઇજાગ્રસ્તોને સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડાયા
