Breaking News/ રાજકોટ: સરકારી દવા વેચવાના કૌભાંડમાં સિવિલનું કનેક્શન, તપાસમાં સિવિલ હોસ્પિટલની સંડોવણીની પ્રબળ આશંકા, સિવિલના ફાર્માસિસ્ટ મેનેજર પ્રતીક પાસેથી ખરીદતા દવાઓ, સિવિલના સ્ટોર ઇન્ચાર્જ ડો. રોય હતા પ્રતીકના સંપર્કમાં, ફાર્માસિસ્ટ બી.એમ. મેતાલીયા પણ પ્રતીકના સંપર્કમાં, રાજેન્દ્ર રાઠોડ અને વી.કે. શિંગાળા પણ પ્રતીકના સંપર્કમાં, પ્રતીક પાસેથી જે દવાઓ ન મળે તે બહારથી ખરીદાતી, દવાઓની કૃત્રિમ અછત ઉભી કરી ખરીદવામાં આવતી હતી દવાઓ, ફાર્મા વિભાગમાં સેટિંગ કરી પોતાની એજન્સીમાંથી દવા સિવિલમાં વેચતો  

Breaking News
Breaking News