Breaking News/
ગુજરાત સરકારના એક પોલીસ અધિકારીને મળ્યો સેવાચંદ્રક, SPGમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે નીરવ ભટ્ટ, દિલ્હીમાં ફરજ બજાવતા નીરવ ભટ્ટ છે ગુજરાતના અધિકારી, સિનિયર સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે નીરવ ભટ્ટ, ગુજરાત પોલીસના વધુ એક અધિકારીને પ્રાપ્ત થયો પ્રશંસનીય સેવા મેડલ
