Breaking News/
જૂનાગઢઃ કોન્સ્ટેબલ આપઘાત કેસ મામલો, પોરબંદરના DYSP પહોચ્યા જૂનાગઢ, DYSP નિલમ ગૌસ્વામીએ શરૂ કરી તપાસ, પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં કર્યુ ચેકીંગ, કેસમાં શામેલ આરોપીના લેવાયા નિવેદન, સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ
