Breaking News/ કચ્છના દરિયાઈમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, BSFને જખૌના દરિયાઈ વિસ્તારમાંથી મળ્યા ડ્રગ્સના પેકેટ, ચરસના 10 પેકેટ અને હેરોઇનનું 1 પેકેટ મળી આવ્યા, નિર્જન ખીદરત બેટ પરથી મળી આવ્યા ચરસના પેકેટ, સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF એલર્ટ મોડ પર  

Breaking News
Breaking News