Breaking News/
સાવરકુંડલા માનવ મંદિર ખાતે અનોખું ધ્વજવંદન, નિવૃત્ત આર્મીમેન અતુલ જાનીના હસ્તે થયું ધ્વજ વંદન, માનવ મંદિર આશ્રમને રાષ્ટ્રધ્વજ લહેરાવાયો, ધ્વજ વંદન પ્રસંગે માનવ મંદિર સમર્પિત સેવકો રહ્યા ઉપસ્થિત, ધ્વજ વંદન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન
