Breaking News/
બનાસકાંઠામાં બનાસ નદીમાં ડૂબ્યો યુવક, અમીરગઢ પાસે નદીમાં ડુબવાથી યુવકનું મોત, ડૂબતા વ્યક્તિને બચાવવા જતા થયુ યુવકનું મોત, ડૂબતો વ્યક્તિ બચી ગયો પરંતુ બચાવનારનું મોત, યુવકના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો
