Breaking News/ અમીરગઢના રામ જીયાણી પાસે હિટ એન્ડ રનની ઘટના, રસ્તાની સાઈડ પર ઉભેલ 2 ના મોત નીપજાવી કાર ચાલક ફરાર, દાદા પોતાના બે પૌત્ર સાથે ઘરની બહાર નીકળ્યા અને મળ્યું મોત, અકસ્માતમાં દાદા અને પૌત્રનું મોત, જ્યારે એક પૌત્રની હાલત ગંભીર, હિટ એન્ડ રનની સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે  

Breaking News
Breaking News