Breaking News/
ગીર સોમનાથ: યુવકની વિકૃત માનસિકતાનો કિસ્સો, યુવકે પાડોશીના બાથરૂમમાં ગોઠવ્યો સ્પાય કેમેરો, વેરાવળના 80 ફુટ રોડના સમૃદ્ધ વિસ્તારની ઘટના, ગોપાલ વણિક નામના યુવકનું કારસ્તાન, યુવક બાથરૂમમાં મહિલાઓના વીડિયો ઉતારતો, મહિલાને કેમેરો નજરે આવતા ફૂટ્યો ભાંડો, સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, પોલીસે આરોપી યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
