Breaking News/
ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી આવશે ગુજરાત, મુકુલ વાસનિક 27 ઓગસ્ટે આવશે ગુજરાત, પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવીને સંભાળશે ચાર્જ, શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં સંભાળશે કાર્યભાર, AICC દ્વારા પ્રભારી તરીકે મુકુલ વાસનિકની કરાઇ છે નિયુક્તિ
