Breaking News/
જામનગર: ભાજપના મહિલા નેતાઓ શાબ્દિક યુદ્ધ મામલો, ભાજપના નેતાઓ વચ્ચે ઝઘડો હજુ શાંત નથી પડ્યો, મેયરના પરિવારજનો ભાજપ કાર્યાલય રજુઆત કરવા પહોંચ્યા, મેયરના પરિવારજનો ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો, મેયરનું આ પ્રકારનું અપમાન અસહ્ય છે: પરિવારજન, રિવાબા શબ્દો પાછા ખેંચે એવી માંગ: પરિવારજન, ફરી નહિ થાય એવી શહેર પ્રમુખની હૈયા ધારણા
