નિર્મલા સીતારામન ગાંધીનગરમાં/
કેન્દ્રીય નાણા મંત્રી ગાંધીનગરની લેશે મુલાકાત, આજે નિર્મલા સીતારમણ આવશે ગાંધીનગર, મહાત્મા મંદિર ખાતે G20 બેઠકમાં આપશે હાજરી, નાણા મંત્રી ત્રણ દિવસીય ચિંતન શિબિરની કરશે અધ્યક્ષતા, મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે
