પોસડોડાના પાવડરનો જથ્થો ઝડપાયો/
મહેસાણા: વિસનગરના ગોકલપુરા પરુંનો મામલો, અફીણ પોસડોડાના પાવડરનો જથ્થો ઝડપાયો, નશા માટે વપરાતો નશીલો 23.500 KG પાવડર ઝડપાયો, નશીલા પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, SOGએ અફીણ પોસડોડા પાવડરનો જથ્થો ઝડપ્યો
