Breaking News/
અમદાવાદ: દવાની દુકાન ચલાવતા વેપારી પર હુમલો, VS હોસ્પિટલ પાછળ આવેલ મહારાણા કોમ્પ્લેક્ષની ઘટના, સાદિક અને વસીમ નામના બે ઈસમોએ કર્યો હુમલો, દવાની દુકાન ચલાવનાર કેમિસ્ટે નોંધાવી ફરિયાદ, બંને ઈસમો વિરુદ્ધ એલીસબ્રીજ પોલીસમાં નોંધાયો ગુનો, બંનેએ દુકાનદારની જાનથી મારી નાખવાની આપી ધમકી, હુમલાની સમગ્ર ઘટના CCTV માં થઇ કેદ, એલિસબ્રીજ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
