Breaking News/
અમદાવાદમાં રોગચાળો વકરતાં AMC એક્શનમાં, વધતા રોગચાળાને કાબૂમાં કરવા કાર્યવાહીનો ધમધમાટ, રોગચાળો બેકાબુ બનતા આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી, શહેરના 7 ઝોનમાં આરોગ્ય વિભાગની ફૂડ તપાસની કામગીરી, આલ્ફા મોલની કેન્ટીનમાં આરોગ્ય વિભાગના દરોડા, કેન્ટીનમાંથી ફુડ વિભાગે ટેસ્ટિંગ માટે સેમ્પલ એકત્ર કર્યા
