Breaking News/
સ્વચ્છ શહેરની ગુલબાંગો વચ્ચે કચરાના ઢગલા, સ્વચ્છતામાં દેશભરમાં ટોપ 10માં રાજકોટનું સ્થાન, પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જોવા મળી, શહેરના ફરવા લાયક સ્થળ પણ કચરાના ઢગલા, રાજકોટના ન્યારી ડેમમાં જોવા મળ્યો કચરો, મોટી માત્રામાં ડેમમાં તણાઈને આવ્યો શહેરનો કચરો, પશ્ચિમ વિસ્તારને અપાય છે ન્યારી ડેમનું પાણી, આટલા મોટા પ્રમાણમાં કચરો, છતાં મનપા નિંદ્રાધીન, શહેરના જાગૃત નાગરિકોએ ડેમમાંથી કચરો ઉલેચ્યો
