હત્યાનો પ્રયાસ/
રાજકોટ: મિત્રના હાથે જ મિત્રની હત્યાનો પ્રયાસ, માત્ર રૂ. 50 ની ઉઘરાણીમાં ઝીંક્યા છરીના ઘા, રાજકોટના જીલ્લા ગાર્ડન પાસે બની ઘટના, ધ્રુવ મકવાણા નામના યુવક પર કરાયો હુમલો, જીગર પાસેથી લીધા હતા ધ્રુવે ઉછીના રૂપિયા, રૂપિયા પરત ન મળતા છરીના ઘા માર્યા, ગંભીર રીતે ઘાયલ ધ્રુવ હાલ સારવાર હેઠળ, પોલીસે જીગર અને ફરીદ તરીયાની અટકાયત કરી
