રાજકોટની એર કનેક્ટિવિટી વધી/ રાજકોટથી એર કનેક્ટિવિટીમાં સતત વધારો રાજકોટથી ઉદયપુર અને ઇન્દોરની ફ્લાઈટ શરૂ કરાઈ વોટર કેનનથી ફ્લાઈટનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજકોટથી સવારે 8:40 એ ઉપાડશે ઉદયપુરની ફલાઇટ સવારે 11:55 કલાકે ઇન્દોર જવા માટેની ફ્લાઈટ ઉપડશે રાજકોટથી દૈનિક 9 થી 10 વિવિધ ફ્લાઇટની ઉડાન

Breaking News