Breaking News/ કલોલની સિંટેક્ષ વેસ્પન ગ્રુપમાંથી 278 કામદારોને છૂટા કરાયા, કામદારોને વગર નોટીસે છુટા કરાતા કામદારોમાં ભારે રોષ, છુટા કરાયેલ કામદારો દ્વારા ન્યાય માટે કરી રહ્યા છે માંગ, કંપનીએ કોઈપણ આગોતરી જાણ કર્યા વગર કામદારોને છુટા કર્યા, મોટી સંખ્યામાં કામદારો કંપની પર પહોંચ્યા, ગેટ પર વાગ્યા તાળા, કામદારો ઉમટી પડતા કંપની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો  

Breaking News
Breaking News