Breaking News/ સુરત : બસ ડેપો સફાઈ અભિયાન હાથ ધરાયુ, બસ ડેપોના સ્ટાફ દ્વારા સફાઈ કરવામાં આવી, મુસાફરોને મુશ્કેલીઓ ન પડે તે માટે સફાઈ હાથ ધરાઈ, મુસાફરોને પણ સફાઈ અભિયાનમાં સહભાગી થવા હાંકલ કરાઈ, ગંદકી કરતા મુસાફરો માટે દંડની જોગવાઈ કરાઈ August 23, 2023khusbu pandya Breaking News