Breaking News/
જંબુસર :સારોદની કેમિકલ કંપની માં લાગી આગ, પી આઈ કંપનીમાં બ્રોમીલ કેમિકલ લીકેજ થાત આગ, ઇન્ડસ્ટ્રીઝમાં આગના પગલે દોડભાગ મચી, આગને પગલે આકાશમાં કેમિકલના ગોટા જોવા મળ્યા, આગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચિંતાનો વિષય, 19 લોકોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, અન્ય 3-4 કર્મચારીઓની તબિયત નાજુક, ઘટનાની જાણ થતા વેડચ પોલીસ કાફલો ઘટના સ્થળે
