ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ/ ચંદ્ર પર ફરવા લાગી ‘ભારતની ગાડી’, લેન્ડરના અઢી કલાક બાદ રોવર બહાર આવ્યું, લેન્ડર બુધવારે સાંજે 6.40 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું, 2 કલાક 26 મિનિટ બાદ રોવર લેન્ડરમાંથી બહાર આવ્યું, રોવર છ પૈડાવાળો રોબોટ છે તે ચંદ્રની સપાટી પર ચાલશે, રોવરના પૈડાં પર અશોક સ્તંભની છાપ, રોવરના પગલે-પગલે અશોક સ્તંભની છાપ છાપતી જશે, રોવરનું મિશન જીવન 1 ચંદ્ર દિવસ છે, ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ

Breaking News