Breaking News/
અમદાવાદ:બાપુનગરનું ભીડભંજન માર્કેટ બંધ, AMCએ પાર્કિંગ ટેન્ડર બહાર પાડતા વિરોધ, વેપારીઓ રસ્તા પર ઉતરી નોધાવ્યો વિરોધ, બાદશાહ નામના વ્યક્તિને ટેન્ડર આપતા વિરોધ, દુકાન પાસે વાહન પાર્ક કરવા પૈસા ચુકવણીનો વિરોધ
