જૂનાગઢમાં વરસાદી વાતાવરણ/
જૂનાગઢઃ જિલ્લામાં વરસાદી વાતાવરણ આણંદપુરના ડેમના ડ્રોન વિડીયોની નજારો ડેમ ઓવરફ્લો થયા બાદનો નજારો ઉપરવાસમાં વરસાદને કારણે ડેમ ઓવરફ્લો નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ
