Breaking News/
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ નિવેદન, શક્તિ સિંહ ગોહિલના અદાણી મુદ્દેના નિવેદનનો જવાબ, યુદ્ધની સ્થિતિમાં વીજ કટોકટી અને ઉર્જાની બચતનું નિર્માણ, ગુજરાતમાં 24 કલાક વીજળી આપણે આપી શક્યા છે, ખેડૂતોને 8 કલાક અને જરૂર પડે 10 કલાક વીજળી આપી, 13802 કરોડ પ્રક્રિયાના ભાગ રુપે ચુકવવામાં આવ્યા, સપ્લીમેન્ટ્રી એગ્રીમેન્ટ પ્રમાણે રકમ સરભર કરાશે, 2018 થી 2022 સુધી પેમેન્ટ સરભર કરવામાં આવેલ છે
