Breaking News/
અમદાવાદના હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચાર મામલો, સ્થાનિક વેપારીઓ અને કોંગ્રેસનો ભારે વિરોધ, બ્રિજ તોડવાની લોકો કરી રહયા છે માગ, કોર્પોરેશન બ્રિજ તોડવાની તારીખ આપે તેવી માંગ, પોલીસ પરવાનગી વગર કાર્યક્રમ કરતા અટકાયત, પોલીસે 50થી વધુ કાર્યકરોની કરી અટકાયત
