ફિક્સ પેનો વિવાદ/ ફિક્સ પેના વિવાદ અંગે નાણામંત્રી કનુભાઈ દેસાઇનું નિવેદન, હાલ આ અંગે કોઈ વિચારણા નથી: કનુભાઈ દેસાઇ, અમારી સમક્ષ રજૂઆત આવે પછી યોગ્ય નિર્ણય લઈશું

Breaking News