સુપર બ્લુ મૂન/ આજે અવકાશમાં જોવા મળશે સુપર બ્લૂ મૂન, 30 ઓગસ્ટ, એટલે કે આજનો ચંદ્ર ખૂબ જ ખાસ, આજે ફુલ મૂન, સુપર મૂન અને બ્લૂ મૂન ત્રણેય એકસાથે, આજે ચંદ્ર પૃથ્વીની એકદમ નજીક હશે, આજે ચંદ્ર પૃથ્વી કરતાં 14% મોટો અને 30% તેજસ્વી દેખાશે, દર 2થી 3 વર્ષમાં એકવાર બને છે સુપર બ્લૂ મૂનની ઘટના

Breaking News