પાણી કાપ/
પાલનપુર અને ગ્રામ વિસ્તારોમાં ચાર દિવસ પાણીકાપ, સમગ્ર વિસ્તારને નહિ મળે 4 દિવસ ધરોઈનું પાણી, 1 થી 4 સપ્ટેમ્બર ધરોઈ જૂથ યોજનાનો પાણીનો સપ્લાય બંધ, દાંતાના આંબાઘાટા ખાતે ચાલી રહી છે પાઇપ લાઇનની કામગીરી. લાઇનની કામગીરીને લઈ પાણી પુરવઠો બંધ રહેશે, પાલિકા અને પંચાયતોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના
