સિંચાઈ યોજનાનું લોકાર્પણ/ મહેસાણા: આજે CMના હસ્તે સિંચાઈ યોજનાનું લોકાર્પણ, માતપુર બ્રાહ્મણવાડા ઉદ્દવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ, પાટણના 3, ઊંઝાના 6 ગામને મળશે સિંચાઈ યોજનાનું પાણી, 9 ગામોની 3705 એકર જમીનને સિંચાઈનો મળશે લાભ, 67.79 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે આ સિંચાઈ યોજના, યોજના અંતર્ગત 57 મીટર ઊંચાઈ સુધી પાણીનું થશે ઉદ્દવહન

Breaking News