વરણી/
ગાંધીનગર: વિકાસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામુ, ગુજરાતની 31 જી. પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી. તારીખ 13-14 સપ્ટેમ્બરના રોજ થશે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, 13 સપ્ટેમ્બરે 16 જીલ્લા પંચાયતમાં હોદ્દેદારો નિમવામાં આવશે, 14 સપ્ટેમ્બરે 15 જીલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની થશે વરણી
