અકસ્માત/ મોરવા હડફના ચોપડા બુઝર્ગ પાસે ગમખ્વાર અકસ્માત, ઈકો કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, કારની અડફેટે બાઈક સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત, ભાઠા ગામના બે યુવકોનું અકસ્માતમાં થયું મોત, શૈલેષ અને જેરાભાઈ નામના બે યુવકોનું મોત, મૃતકોની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઇ, સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

Breaking News