Breaking News/
સુરત ગ્રામ્યમાં લંપી વાઇરસથી પશુપાલકો ચિંતિત, માંગરોળ તાલુકામાં કુલ 56 જેટલા લંપીના એક્ટિવ કેસ, વેરાકુઇ ગામે 15થી વધુ અસરગ્રસ્ત પશુઓના મોત, ફક્ત 2 પશુઓના લંપીના કારણે મોતનો તંત્રનો દાવો, પશુઓના મોત બાદ તંત્ર દ્વારા 24 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ, વાઇરસથી સંક્રમિત થતાં દૂધ ઉત્પાદન અને આવક પર અસરની ભીતિ, સંક્રમિત કેસોમાં વધારો થતાં પશુપાલકોની ચિંતામાં પણ વધારો
