Gujarat/
ભાવનગરઃGST કૌંભાડમાં ત્રણની અટકાયત જિલ્લા જેલમાંથી ત્રણ આરોપીનો કબજો મેળવાયો GST બોગસ ફાઈલોના ગુનામાં જેલમાં હતા તપાસ માટે ત્રણેય આરોપીની ધરપકડ કરાઇ ત્રણેય આરોપીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કર્યા કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ માટે માંગ
