Gujarat/
હાઇકોર્ટની ફટકાર બાદ AMC એકશનમોડમાં અમદાવાદમાં 119 રખડતા ઢોરને પકડાયા 3660 કિલો ઘાસચારાનો જથ્થો જપ્ત કરાયો ગોતા,ગીતામંદિર સહિત શહેરમાં કાર્યવાહી કરાઇ ઘાસચારો વેચનારાઓ પર પણ ખાસ તવાઇ
