Gujarat/ અમદાવાદ:બિલ્ડર મહિલાની જાસૂસી પ્રકરણ એપલ કંપની પાસેથી વિગતો મંગાવવામાં આવી એપલની હેડઓફસેથી ડિવાઇસની વિગતો મંગાવી કારમાં ડિવાઇસ લગાવનાર શખ્સની પણ શોધખોણ બિલ્ડર મહિલાની કારમાંથી ટ્રેકીંગ ડિવાઇસ મળ્યુ હતુ

Breaking News