Surat/ સુરત: ગટરમાં ઉતરેલા યુવાનનું થયુ મોત, ગટરમાં ઉતરેલા ચાર શ્રમિકોના શ્વાસ ગૂંગળાયા હતા, ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખેસડાયા હતા, ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, સારવાર દરમ્યાન એક વ્યકિતનું થયુ મોત

Breaking News