Surendrnagar/
સુરેન્દ્રનગર: લીમડીમાં આજે વિશાળ સંત સંમેલન, સનાતન સંસ્કૃતિ નાં સંતો મહંતો નિ લીમડી ખાતે બેઠક, ગુજરાત ભરથી આવ્યા સંત મહંત અને મહામંડલેશ્વર, સારંગપુર વિવાદ સિવાય પણ બીજા ઘણા મુદ્દા પર ચર્ચા, ધર્મની સાથે જોડાયેલા વિવાદિત પુસ્તકો હટાવવા માટે થશે ચર્ચા
