Gujarat/
ગાંધીનગર:CM નિવાસસ્થાને પાર્લામેન્ટરી બેઠક મળશે, પ્રમુખો,પંચાયતો,મેયરના નામો પર મહોર વાગશે, નિરીક્ષકોએ તૈયાર કરેલ રિપોર્ટને આધારે નક્કી કરાશે નામો, અનામતના નિયમો અને સ્થાનિક સમીકરણોને ધ્યાન પર લેવામાં આવશે, ભાજપે આ અંગે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી
