Gujarat/
CM ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદની મુલાકાતે રૂ.50 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ વસ્ત્રાલમાં ઓડિટોરિયમનું CMના હસ્તે લોકાર્પણ કોર્પોરેશનના ઓડિટોરિયમનું CMના હસ્તે લોકાર્પણ થલતેજ 7 કરોડના ખર્ચે કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઇ ખાતમુહૂર્ત
