Gujarat/
ગાંધીનગર મંત્રીઓના કાર્યાલયમાં કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં 33 થી વધુ કર્મચારી અધિકારીને કોરોના, સ્વર્ણિમ સંકુલ 1,2માં આજે 11 કર્મચારી કોરોના પોઝિટિવ, RC ફળદુની ઓફિસમાં અત્યાર સુધી 8 કર્મચારીને કોરોના, પ્રદીપસિંહ જાડેજાની ઓફિસમાં 8 કર્મચારીને કોરોના, નીતિન પટેલની ઓફિસમાં અત્યાર સુધી 2 કર્મચારીને કોરોના, મંત્રી દિલીપ ઠાકોરના કાર્યાલયમાં કુલ 2 કેસ, મંત્રી ઇશ્વર પરમારના કાર્યાલયમાં 4 પોઝિટિવ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યાલયમાં અત્યાર સુધી ૩ કેસ, કૌશિકભાઈ પટેલના કાર્યાલયમાં 6 કર્મચારી પોઝિટિવ
