Surat/
સુરત:માંગરોળના સિયાલજમાંથી જુગારધામ ઝડપાયું, બહારથી માણસો બોલાવી ચલાવાઈ રહ્યું હતું જુગારધામ, કોસંબા પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડ્યા, ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા, રોકડ રકમ મળી કુલ રૂ.4.56 લાખનો મુદ્દામાલ કબ્જે
