Surat/ સુરતના ડભોલી વિસ્તારની ઘટના, વર્ષો જુના ગાર્ડનમાં મેન્ટેનન્સના અભાવે તળાવમાં લિલ જામી, સ્થાનિકો બોટિંગ કરી શકે તે માટે તળાવ બનાવ્યું હતું, છેલ્લા બે વર્ષથી ગાર્ડન રીનોવેશનના નામે બંધ, ગાર્ડનમાં રહેલા તળાવમાં લિલની ચાદર પથરાઈ, તળાવનું પાણી ગંદુ થતા આસપાસમાં મચ્છરોનો ઉપદ્રવ, સુવિધામાટે બનાવાયેલું તળાવ દુવિધા રૂપ સાબિત થયું, તાત્કાલિક તળાવનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ

Breaking News