Breaking News/
CM ભુપેન્દ્ર પટેલના પુત્રનું મુંબઈમાં થશે બીજી વખત ઓપરેશન મુંબઈની હિન્દુ હોસ્પિટલમાં કરાશે ઓપરેશન તજજ્ઞ તબીબોની દેખરેખમાં રાખશે અનુજ પટેલને અનુજ પટેલને ગઈકાલે આવ્યો હતો બ્રેઈન સ્ટ્રોક અમદાવાદની કેડી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ સ્થાનિક ન્યુરોસર્જનોએ કર્યું હતું તાત્કાલિક ઓપરેશન વધુ સારવાર માટે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ ખસેડાયા મુંબઈમાં ઑપરેટિવ પ્રક્રિયા માટે ખસેડવામાં આવ્યા છે સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યાં સુધી હોસ્પિટલના ICUમાં રખાશે હિંદુજા હોસ્પિટલે હેલ્થ બુલેટિન દ્વારા કરી સ્પષ્ટતા
