Breaking News/
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાંથી જુગારીઓ પકડાયા, સેટેલાઈટ પોલીસે દરોડો પાડ્યો હતો, કુલ 9 જુગારીઓ ની ધરપકડ કરાઈ, પૂર્વ A.DGPનો પુત્ર પણ જુગાર રમતા ઝડપાયો, પૂર્વ A.DGPનો પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત ઝડપાયો, પોલીસે 77 હજાર રોકડા સહિત 13.39 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
