Kheda/
ખેડાના મહુધા કિડની વેચવાના રેકેટનો પર્દાફાશ, ભુમાસ અને આસપાસના ગામોમાં ચાલતું હતું રેકેટ, ભુમાસ ગામમાં 10 થી વધારે લોકોની કિડની વેચાઈ, ગામમાંથી લઇ જઇ કિડની કઢાવી લેવામાં આવતી
