Not Set/ મહિલાઓ માટે વિશ્વના સૌથી ખરાબ શહેરોમાં દિલ્હીનો સમાવેશ થાય છે, જાતીય સતામણીમાં ટોચનું સ્થાન

થોમ્સન રોઈટર્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવામાં આવ્યું છે કે ભારતની રાજધાની સ્ત્રીઓની સલામતી માટે વિશ્વના સૌથી ખરાબ શહેરોમાં થી એક છે. જૂન અને જુલાઈ 2017 માં વિશ્વના19 સૌથી મોટા મેગાસીટીઝ (યુનાઇટેડ નેશન્સ દ્વારા ક્રમાંકિત )માં આ સર્વે કરવામાં આવ્યો હતો. કૈરો, કરાચી અને કિન્શાસા (કોંગો) પછી દિલ્હી ચોથું સ્થાન ધરાવે છે. જાતીય સતામણી માટે […]

Top Stories

થોમ્સન રોઈટર્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવામાં આવ્યું છે કે ભારતની રાજધાની સ્ત્રીઓની સલામતી માટે વિશ્વના સૌથી ખરાબ શહેરોમાં થી એક છે. જૂન અને જુલાઈ 2017 માં વિશ્વના19 સૌથી મોટા મેગાસીટીઝ (યુનાઇટેડ નેશન્સ દ્વારા ક્રમાંકિત )માં આ સર્વે કરવામાં આવ્યો હતો.

કૈરો, કરાચી અને કિન્શાસા (કોંગો) પછી દિલ્હી ચોથું સ્થાન ધરાવે છે. જાતીય સતામણી માટે દિલ્હી અને સાઓ પાઓલો સૌથી ખરાબ શહેરો તરીકે ઉભરી આવ્યા છે. જાતીય સતામણીની દ્રષ્ટિએ ટોકિયોને મહિલાઓ માટે સલામત શહેર તરીકે જોવામાં આવે છે અને કરાચીને દિલ્હી કરતાં સલામત ગણવામાં આવે છે. દરેક શહેરમાં 20 અધિકારીઓ દ્વારા આ સર્વેક્ષણ ઓનલાઇન અને ટેલિફોનથી કરવામાં આવેલ હતું.