- તારીખ :- ૨૭-૦૯-૨૦૨૩, બુધવાર / ભાદરવા સુદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૨૮ થી ૦૭:૫૮ |
અમૃત | ૦૭:૫૮ થી ૦૯:૩૦ |
શુભ | ૧૧:૦૦ થી ૧૨.૩૦ |
લાભ | ૦૫:૦૦ થી ૦૬:૩૦ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૮:૦૦ થી ૦૯:૩૦ |
અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- લાંબાગાળાનો ફાયદો થાય
- કમરની લગતી સમસ્યા રહે.
- લોકો ઈર્ષા કરે.
- છૂપા શત્રુઓથી સાવધાન રહો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- મિત્રો અને પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- મનપસંદ કાર્ય પૂરા થાય.
- સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
- સંબંધોમાં ખાસ ધ્યાન રાખવું.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- બાળકોનું ખાસ ધ્યાન રાખવું.
- ધનખર્ચ થાય.
- દિવસ આખો દોડધામમાં પસાર થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- સ્વાસ્થ્ય ને લગતી સમસ્યા રહે.
- આર્થિક ધનલાભ થાય.
- લગ્ન યોગ પ્રબળ બને.
- કોઈ સર્જનાત્મક વિચાર આવે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- સિંહ (મ , ટ) :-
- ધનખર્ચ થાય.
- કોઈ કાર્ય ઝડપી પૂર્ણ થાય.
- સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
- ધાર્મિક સ્થળે જવાનું થાય.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- વિવાદોથી દૂર રહેવું.
- સહ કર્મચારીઓ થી લાભ થાય.
- તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
- કોઈ મતભેદ ન કરવો.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
- પ્રવાસના યોગ બને.
- પેટની સમસ્યા રહે.
- ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- તમારા દુશ્મનોથી સાચવવું.
- મગજ પર કાબૂ રાખવો.
- ગુસ્સામાં બોલવા પર ધ્યાન રાખવું.
- તબિયત સાચવવી.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કાર્યમાં સફળતા મળે.
- નવી નોકરીની તક મળે.
- આળસમાં દિવસ જાય.
- પ્રેમ સંબંધમાં મધુરતા આવે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- મુશ્કેલીનો સામનો કરવો પડે
- મગજ શાંત ન જણાય.
- નોકરીમાં નવી તક ઊભી થાય.
- લગ્ન યોગ પ્રબળ બને.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :
- ધારેલા કાર્ય પૂર્ણ થાય.
- તબિયતમાં સંભાળ લેવી.
- ધનખર્ચ થાય.
- લગ્નજીવનમાં મુશ્કેલી જણાય.
- શુભ કલર- ભૂરો
- શુભ નંબર- ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
- તબિયતમાં સંભાળ લેવી.
- કામમાં વ્યસ્ત રહો.
- લગ્ન યોગ પ્રબળ બને.
- શુભ કલર – વાદળી