કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૩-૧૦-૨૦૨૩, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૭૯ / આસો સુદ નોમ
- રાશી :- મકર (ખ, જ )
- નક્ષત્ર :- શ્રાવણ (સાંજે ૦૫.૧૫ સુધી.)
- યોગ :- શૂળ (સાંજે ૦૬:૫૬ સુધી.)
- કરણ :- બાલવ (સવારે ૦૬.૫૫ સુધી. ઓક્ટોબર-૨૩)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
તુલા ü મકર (સવારે ૦૪:૩૨ સુધી, ઓક્ટોબર-૨૪)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૩૮ કલાકે ü સાંજે ૬.૦૬ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૨:૨૯ પી.એમ. ü ૦૧.૪૫ એ.એમ. (ઓક્ટોબર-૨૪)
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧૨:૪૬ સુધી. ü સવારે ૦૮.૦૫ થી ૦૯.૩૧ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે નવમું નોરતું છે. નોમની સમાપ્તિ : સાંજે ૦૫:૪૫ સુધી.
- તારીખ :- ૨૩-૧૦-૨૦૨૩, સોમવાર / આસો સુદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૩૮ થી ૦૮:૦૫ |
| શુભ | ૦૯:૩૦ થી ૧૦:૫૫ |
| લાભ | ૦૩:૧૫ થી ૦૪.૪૦ |
| અમૃત | ૦૪:૪૦ થી ૦૬:૦૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૦ થી ૧૨:૨૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે.
- લોકો પાસેથી તમારું ધાર્યું કામ કાઢવી શકો.
- પૈસા બચાવો.
- મિજાજ ફૂલફડાક રહે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ કાર્ય ઝડપી થાય.
- હાથમાં ધન ટકે નહિ.
- જુના સુંદર દિવસોની યાદ તાજી થાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- મિથુન (ક, છ, ઘ) :-
- મનમાં શાંતિ જણાય.
- કોઈ ખાસ વ્યક્તિનું આગમન થાય.
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- ધનની બચત થાય.
- પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
- મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- સ્વાસ્થ સારું રહે.
- ધન સબંધી કોઈ સમસ્યા આવી શકે.
- જીવનસાથી સાથે પ્રવાસ થાય.
- આર્થિક લાભ થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- શાંતિમય દિવસ જાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહિ.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- માતાપિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- અણધાર્યા લાભ થાય.
- ધન પ્રાપ્તીના યોગ પ્રબળ બને.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- આત્મા વિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ઓચિંતો ખર્ચ થાય.
- ગુસ્સા પર કાબુ રાખવો.
- તમારા પ્રિય પાત્ર સાથે મુલાકાત થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
- નવા રોકાણ થાય.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- વડીલોની સંભાળ લેવી.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- તબિયતનું ધ્યાન રાખવું.
- નવી ખરીદી થાય.
- મૂઝવણ જણાય.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મોટો આર્થિક લાભ થાય.
- દિવસ આનંદમય જાય.
- સગા સબંધીથી ફાયદો થાય.
- નવા પ્રેમ સબંધ બંધાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અતિથી ઘરે આવે.
- નાના – મોટાનો ભેદ જણાય.
- ખર્ચ પર નિયત્રણ રાખવું.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
